police "Staff Selection Commition"2020 (01/08/2020 - 07/09/2020)

પોલીસ_ભરતી_2020 💢સ્ટાફ સિલેક્શન કમિશન માં આવી મોટી ભરતી ✔️કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી ✔️પગાર: 21,700 રૂપિયા ✔️કુલ જગ્યાઓ: 5846 👉 ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ : 1-8-2020 થી 7-9-2020 👉સંપુર્ણ વિગત માટે નીચેની લિંક પર ક્લિક કરો👇 http://www.lemarka.com/2020/08/ssc-constable-recruitment-2020-apply.html

Gujarat Univercity "Civil service Trainng Class" (30/07/2020 - 10/08/2020)

Gujarat યુનિવર્સિટી ખાતે UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા 2021 માટે પ્રશિક્ષણ વર્ગ શરુ થનાર છે કોચિંગ સેન્ટરમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે, 30 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે પ્રવેશ પરીક્ષા 30 ઓગ્સ્ટના રોજ રહેશે. આ IAS સેન્ટરમાં કુલ 200 લોકોને 1 વર્ષ માટે નિઃશુલ્ક પ્રશિક્ષણ અપાશે છેલ્લા વર્ષની પરીક્ષા આપી હોય તે લોકો પણ અહીંયા ફોર્મ ભરી યુપીએસસી IASનું પ્રશિક્ષણ લઈ શકે છે જેમાં ગુજરાતના શ્રેષ્ટતમ ફેકલ્ટી ભણતર આપશે. https://gujioupsc.in/